Phrases

Gujarati Phrases (Common Expressions 4)

Duration: 30 min

This is the fourth page about commonly used phrases in Gujarati. This should help you improve your speaking, reading and writing. Here are the links for the other 3 pages: phrases 1, phrases 2, phrases 3. Each page contains 100 common expressions. Going through each page should take about 30 min. Make sure to read the pronunciation and hear the audio as well. If you have any question about this course, please email me directly at Gujarati Classes.

Phrases Tips

To make sure you are more likely to remember each expression, try to first to read the sentence without hearing it, then click to hear how it is prnounced, then read it out loud 3 times while imagining yourself vividly talking to somone. Also try to practice what you memorized from time to time, to make it stick.

Here are the fourth 100 common phrases. You will find a lot of them are about weather conditions, asking someone to do something, or general questions ... etc.

Common Phrases in Gujarati

Phrases Gujarati Audio
Do you have any animals?શું તમારી પાસે કોઈ પ્રાણીઓ છે?/તમે કોઈ પ્રાણી પાળો છો?
śuṁ tamārī pāsē kō'ī prāṇī'ō chē?/Tamē kō'ī prāṇī pāḷō chō?
Do you sell dog food?શું તમે કૂતરાનો ખોરાક વેચો છો?
Śuṁ tamē kūtarānō khōrāka vēcō chō?
I have a dogમારી પાસે કૂતરો છે
Mārī pāsē kūtarō chē
Monkeys are funnyવાંદરા રમૂજી હોય છે
vāndarā ramūjī hōya chē
She likes catsતેણીને બિલાડી ગમે છે
tēṇīnē bilāḍī gamē chē
Tigers are fastવાઘ ઝડપી હોય છે
vāgha jhaḍapī hōya chē
He is tallતે ઊંચો છે
tē ūn̄cō chē
She is tallતે ઊંચી છે
tē ūn̄cī chē
He is a short manએ બહુ ઉંચો નથી
ē bahu un̄cō nathī
She is a short womanએ બહુ ઉંચો નથી
ē bahu un̄cō nathī
He is Germanતે જર્મન છે
tē jarmana chē
She is Germanતે જર્મન છે
tē jarmana chē
Japanese men are friendlyજાપાનીઝ પુરુષો મૈત્રી કરી લે છે
jāpānījha puruṣō maitrī karī lē chē
Japanese women are friendlyજાપાનીઝ સ્ત્રીઓ મૈત્રી કરી લે છે
jāpānījha strī'ō maitrī karī lē chē
Do you like my dress?તમને મારો પોશાક ગમ્યો
tamanē mārō pōśāka gamyō 
I lost my socksમારા મોજાં ખોવાઈ ગયા છે
mārā mōjāṁ khōvā'ī gayā chē 
It looks good on youતમારા પર એ સુંદર લાગે છે
tamārā para ē sundara lāgē chē 
She has a beautiful ringએની પાસે સુંદર વીંટી/અંગૂઠી છે
ēnī pāsē sundara vīṇṭī/aṅgūṭhī chē 
These pants (trousers) are longઆ પાયજામો/પાટલૂન લાંબો છે
ā pāyajāmō/pāṭalūna lāmbō chē
These shoes are smallઆ બૂટ / જૂતા/પગરખાં નાના છે
ā būṭa/ jūtā/pagarakhāṁ nānā chē 
He feels with his handએ હાથ થી અડે છે
ē hātha thī aḍē chē 
I smell with my noseતમે નાક થી સુંઘો છો
tamē nāka thī suṅghō chō 
She has beautiful eyesએની આંખો સુંદર છે
ēnī āṅkhō sundara chē 
She tastes with her tongueતેણી જીભથી ચાખે છે, તે જીભ થી સ્વાદ લે છે
tēṇī jībhathī cākhē chē, tē jībha thī svāda lē chē
We see with our eyesતમે આંખો થી જુઓ છો
tamē āṅkhō thī ju'ō chō 
You hear with your earsતમે કાન થી સાંભળો છો
tamē kāna thī sāmbhaḷō chō 
Can I come?શુ હું આવી શકુ છુ?
śu huṁ āvī śaku chu?
Can I help you?શુ હું તમારી મદદ કરી શકુ?
Śu huṁ tamārī madada karī śaku?
Can you help me?શુ તમે મારી મદદ કરી શકો?
Śu tamē mārī madada karī śakō?
Do you know her?તમે તેને જાણો છો?
Tamē tēnē jāṇō chō?
Do you speak English?શુ તમે ઇઙ્લિશ બોલો છો?
Śu tamē iṅliśa bōlō chō?
How difficult is it?આ કેટ્લુ મુશ્કેલ છે?
Ā kēṭlu muśkēla chē?
How far is this?આ કેટ્લુ દૂર છે?
Ā kēṭlu dūra chē?
How much is this?આ કેટ્લાનુ છે?
Ā kēṭlānu chē?
How would you like to pay?તમે કઈ રીતે ચૂકવણી કરવા માંગશો?
Tamē ka'ī rītē cūkavaṇī karavā māṅgaśō?
What is this called?આને શું કહેવાય છે?
Ānē śuṁ kahēvāya chē?
What is your name?તમારુ નામ શુ છે?
Tamāru nāma śu chē?
What time is it?શુ સમય થયો છે?
Śu samaya thayō chē?
When can we meet?આપણે ક્યારે મળી શકીયે?
Āpaṇē kyārē maḷī śakīyē?
Where do you live?તમે ક્યાં રહો છો?
Tamē kyāṁ rahō chō?
Who is knocking at the door?બારણા ઉપર કોણ ટકોરા કરે છે?
Bāraṇā upara kōṇa ṭakōrā karē chē?
Why is it expensive?આ મોઙ્હુ કેમ છે?
Ā mōṅhu kēma chē?

More Phrases

English Gujarati Audio
I have a dogમારી પાસે કૂતરો છે
Mārī pāsē kūtarō chē
I speak Italianહું ઈટાલિઅન બોલું છું
huṁ īṭāli'ana bōluṁ chuṁ
I live in Americaહું અમેરિકામાં રહું છું
huṁ amērikāmāṁ rahuṁ chuṁ
This is my wifeઆ મારી પત્ની છે
ā mārī patnī chē 
This is my husbandઆ મારા પતિ છે
ā mārā pati chē 
Can you close the door?શું તમે બારણું બંધ કરી શકો?
śuṁ tamē bāraṇuṁ bandha karī śakō?
He is a policemanએ પોલીસ અધિકારી છે
Ē pōlīsa adhikārī chē 
I have a long experienceહું અનુભવી છું, મારી પાસે લાંબા ગાળાનો અનુભવ છે
huṁ anubhavī chuṁ, mārī pāsē lāmbā gāḷānō anubhava chē 
I'm a new employeeહું નવો કર્મચારી છું
huṁ navō karmacārī chuṁ 
I'm an artistહું કલાકાર છું
huṁ kalākāra chuṁ 
I'm looking for a jobહું કામની શોધ માં છું, હું નોકરી શોધું છું
huṁ kāmanī śōdha māṁ chuṁ, huṁ nōkarī śōdhuṁ chuṁ 
She is a singerતે ગાયિકા છે
tē gāyikā chē 
I was born in Julyહું જુલાઈમાં જન્મ્યો હતો
huṁ julā'īmāṁ janmyō hatō 
I will visit you in Augustહું તમને ઔગસ્ટમાં મળીશ
huṁ tamanē augasṭamāṁ maḷīśa 
See you tomorrow!કાલે મળીશું
kālē maḷīśuṁ 
Today is Mondayઆજે સોમવાર છે
ājē sōmavāra chē 
Winter is very cold hereઅહીંયા શિયાળામાં બહુ ઠંડી પડે છે.
ahīnyā śiyāḷāmāṁ bahu ṭhaṇḍī paḍē chē.
Yesterday was Sundayકાલે રવિવાર હતો
Kālē ravivāra hatō 
Black is his favorite colorકાળો રંગ તેને પ્રિય છે
kāḷō raṅga tēnē priya chē 
I have black hairમારા વાળ કાળા છે
mārā vāḷa kāḷā chē 
Red is not his favorite colorલાલ રંગ તેનો પ્રિય રંગ નથી
lāla raṅga tēnō priya raṅga nathī 
She drives a yellow carતે પીળી ગાડી ચલાવે છે
tē pīḷī gāḍī calāvē chē 
The sky is blueઆકાશ આસમાની છે
ākāśa āsamānī chē 
Your cat is whiteતમારી બિલાડી કાળી છે
tamārī bilāḍī kāḷī chē 
It's freezingઅહીંયા ઠંડુ હિમ છે
ahīnyā ṭhaṇḍu hima chē
It's coldઅહીંયા ઠંડુ છે
ahīnyā ṭhaṇḍu chē
It's hotઅહીંયા ગરમી છે
ahīnyā garamī chē 
So soઠીક ઠીક
ṭhīka ṭhīka 
Go!જાઓ!
jā'ō!
Stop!થોભો! / રોકાઇ જાઓ!
Thōbhō! / Rōkā'i jā'ō!
Don't Go!ન જાઓ!
Na jā'ō!
Stay!ઉભા રહો!
Ubhā rahō!
Leave!જતા રહો!
Jatā rahō!
Come here!અહીયા આવો!
Ahīyā āvō!
Go there!ત્યાં જાઓ!
Tyāṁ jā'ō!
Enter (the room)!(ઓરડામાં) દાખલ થાઓ!
(Ōraḍāmāṁ) dākhala thā'ō!
Speak!બોલો!
Bōlō!
Be quiet!ચુપ રહો!
Cupa rahō!
Turn rightજમણે વળો
Jamaṇē vaḷō
Turn leftડાબે વળો
ḍābē vaḷō
Go straightસીધા જતા રહો
sīdhā jatā rahō
Wait!થોભો!
thōbhō!
Let's go!ચાલો!
Cālō!
Be careful!સાવધ રહેજો!
Sāvadha rahējō!
Sit down!બેસી જાઓ!
Bēsī jā'ō!
Let me show you!હું તમને બતાવું !
Huṁ tamanē batāvuṁ!
Listen!સાંભળો!
Sāmbhaḷō!
Write it down!તે લખી નાખો!
Tē lakhī nākhō!
I can see the starsહું તારા જોઈ શકું છું
Huṁ tārā jō'ī śakuṁ chuṁ
I want to go to the beachહું સમુદ્ર કિનારે જવા માંગું છું
huṁ samudra kinārē javā māṅguṁ chuṁ
The moon is full tonightચંદ્ર આજે રાત્રે પૂરો ખીલ્યો છે
candra ājē rātrē pūrō khīlyō chē
This is a beautiful gardenઆ સુંદર બગીચો છે
ā sundara bagīcō chē
Can you close the door?શું તમે બારણું બંધ કરી શકો?
śuṁ tamē bāraṇuṁ bandha karī śakō?
Can you open the window?શું તમે બારી ખોલી શકો?
Śuṁ tamē bārī khōlī śakō?
I need to use the computerમારે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાની જરૂર છે
Mārē kampyūṭaranō upayōga karavānī jarūra chē
I need to use the toiletમારે ટોઈલેટ જવું છે
mārē ṭō'īlēṭa javuṁ chē
I'm watching televisionહું ટેલિવિઝન જોઉં છું
huṁ ṭēlivijhana jō'uṁ chuṁ
This room is very bigઆ ઓરડો ઘણો વિશાળ છે
ā ōraḍō ghaṇō viśāḷa chē
You are happyતમે ખુશ છો
tamē khuśa chō
You are as happy as Mayaતમે માયા જેટલા ખુશ છો
tamē māyā jēṭalā khuśa chō
You are happier than Mayaતમે માયા કરતા વધુ ખુશ છો
tamē māyā karatā vadhu khuśa chō
You are the happiestતમે સૌથી વધુ ખુશ છો
tamē sauthī vadhu khuśa chō

Questions?

If you have any questions, please contact me using the Gujarati contact form on the header above.

Here are the rest of the Gujarati phrases: Gujarati phrases, phrases 2, phrases 3. You can also simply click on one of the links below or go back to our Learn Gujarati homepage.