Phrases

Gujarati Phrases (Common Expressions 3)

Duration: 30 min

This is the third page about commonly used phrases in Gujarati. This should help you improve your speaking, reading and writing. Here are the links for the other 3 pages: phrases 1, phrases 2, phrases 4. Each page contains 100 common expressions. Going through each page should take about 30 min. Make sure to read the pronunciation and hear the audio as well. If you have any question about this course, please email me directly at Gujarati Classes.

Phrases Tips

To make sure you are more likely to remember each expression, try to first to read the sentence without hearing it, then click to hear how it is prnounced, then read it out loud 3 times while imagining yourself vividly talking to somone. Also try to practice what you memorized from time to time, to make it stick.

Here are the third 100 common sentences. You will find a lot of them are about asking for help in an emergency, wishing someone a happy holiday, or general questions ... etc.

Common Sentences in Gujarati

Sentences Gujarati Audio
In The Morningસવારના
Savāranā 
In the eveningસાંજના
sān̄janā 
At Nightરાત્રે
rātrē 
Really!ખરેખર, એમ કે, સાચ્ચે
kharēkhara, ēma kē, sāccē
Look!જુઓ
ju'ō 
Hurry up!જલ્દી કરો
jaldī karō 
Some languages are hardથોડી ભાષા અઘરી હોય છે
thōḍī bhāṣā agharī hōya chē
Many students speak Koreanઘણા વિધ્યાર્થિયો કોરીયન બોલે છે
ghaṇā vidhyārthiyō kōrīyana bōlē chē
How old is your sister?તમારી બહેનની ઉંમર શું છે?
tamārī bahēnanī ummara śuṁ chē?
I love my husbandહું મારા પતિ ને પ્રેમ કરું છું
Huṁ mārā pati nē prēma karuṁ chuṁ 
This is my wifeઆ મારી પત્ની છે
ā mārī patnī chē 
What's your brother called?તમારા ભાઈ નું નામ શું છે
tamārā bhā'ī nuṁ nāma śuṁ chē
Where does your father work?તમારા પિતાજી ક્યાં કામ કરે છે?
tamārā pitājī kyāṁ kāma karē chē?
Your daughter is very cuteતમારી દીકરી બહુ cute છે
Tamārī dīkarī bahu cute chē 
What time is it?શુ સમય થયો છે?
śu samaya thayō chē?
It's 10 o'clockઅત્યારે દસ વાગ્યા છે
Atyārē dasa vāgyā chē 
Give me this!મને આ આપો
manē ā āpō
I love youહું તને પ્રેમ કરું છું
huṁ tanē prēma karuṁ chuṁ 
Are you free tomorrow evening?શું તમારી પાસે આવતી કાલે સાંજે સમય છે?
śuṁ tamārī pāsē āvatī kālē sān̄jē samaya chē?
I would like to invite you for dinnerહું તમને સાંજના ભોજન માટે આમંત્રણ આપવા માગું છુ
Huṁ tamanē sān̄janā bhōjana māṭē āmantraṇa āpavā māguṁ chu
Are you married?શું તમે પરિણીત છો , શું તમે વિવાહિત છો
śuṁ tamē pariṇīta chō, śuṁ tamē vivāhita chō
I'm singleહું અપરિણીત છું, હું અવિવાહિત છું
huṁ apariṇīta chuṁ, huṁ avivāhita chuṁ 
Would you marry me?તમે મારી સાથે લગ્ન કરશો
tamē mārī sāthē lagna karaśō 
Can I have your phone number?તમારો ફોન નંબર આપશો
tamārō phōna nambara āpaśō 
Can I have your email?તમારો ઇમૈલ આપશો
tamārō imaila āpaśō 
Are you okay?તમે ઠીક છો?
tamē ṭhīka chō?
Call a doctor!ડૉક્ટરને બોલાવો!
Ḍŏkṭaranē bōlāvō!
Call the ambulance!એમ્બ્યુલન્સને બોલાવો
Ēmbyulansanē bōlāvō
Call the police!પોલીસને બોલાવો!
pōlīsanē bōlāvō!
Calm down!શાંત થાઓ!
Śānta thā'ō!
Fire!આગ!
Āga!
I feel sickમને બીમારી જેવું લાગે છે
Manē bīmārī jēvuṁ lāgē chē
It hurts hereઅહીં દુખે છે
ahīṁ dukhē chē
It's urgent!Urgent છે!
Urgent chē!
Stop!થોભો! / રોકાઇ જાઓ!
Thōbhō! / Rōkā'i jā'ō!
Thief!ચોર!
Cōra!
Where is the closest pharmacy?સૌથી નજીક ફાર્મસી ક્યાં છે?
Sauthī najīka phārmasī kyāṁ chē?

More Sentences

English Gujarati Audio
You look beautiful! (to a woman)તું બહુ સુંદર લાગે છે
Tuṁ bahu sundara lāgē chē 
You have a beautiful nameતમારું નામ સરસ છે
tamāruṁ nāma sarasa chē 
This is my wifeઆ મારી પત્ની છે
ā mārī patnī chē 
This is my husbandઆ મારા પતિ છે
ā mārā pati chē 
I enjoyed myself very muchમને બહુ મજા આવી, બહુ આનંદ થયો
manē bahu majā āvī, bahu ānanda thayō 
I agree with youહું તમારી સાથે સહમત છું
huṁ tamārī sāthē sahamata chuṁ 
Are you sure?શું તમને ખાતરી છે
śuṁ tamanē khātarī chē 
Be careful!તમે સાવધાન રહેજો
tamē sāvadhāna rahējō 
Cheers!ચિયર્સ
ciyarsa 
Would you like to go for a walk?તમે મારી સાથે ચાલવા આવશો
tamē mārī sāthē cālavā āvaśō 
Today is nice weatherઆજે સરસ હવામાન છે
ājē sarasa havāmāna chē
Yesterday was bad weatherગઈકાલે ખરાબ હવામાન હતું
ga'īkālē kharāba havāmāna hatuṁ
What's that called in French?ફ્રેન્ચમાં તેને શું કહે છે?
phrēncamāṁ tēnē śuṁ kahē chē?
I have a reservationમારું રિઝર્વેશન છે
Māruṁ rijharvēśana chē
I have to goમારે જવું પડશે
mārē javuṁ paḍaśē 
Where do you live?તમે ક્યાં રહો છો?
tamē kyāṁ rahō chō?
Spanish is easy to learnસ્પેનિશ શીખવું સરળ છે
Spēniśa śīkhavuṁ saraḷa chē
Holiday Wishesતહેવારની શુભેચ્છા
tahēvāranī śubhēcchā 
Good luck!શુભેચ્છા !
śubhēcchā!
Happy birthday!જન્મદિવસની શુભેચ્છા
Janmadivasanī śubhēcchā 
Happy new year!સાલ મુબારક , નૂતનવર્ષા અભિનંદન
sāla mubāraka, nūtanavarṣā abhinandana 
Merry Christmas!નાતાલની શુભેચ્છા
nātālanī śubhēcchā 
Congratulations!અભિનંદન
abhinandana
Enjoy! (before eating)આનંદ માણો
ānanda māṇō 
Bless you (when sneezing)ઈશ્વરના આશીર્વાદ
īśvaranā āśīrvāda
Best wishes!શુભેચ્છાઓ
śubhēcchā'ō
Can you take less?શું તમે ઓછા લઈ શકો?
śuṁ tamē ōchā la'ī śakō?
Do you accept credit cards?શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો?
Śuṁ tamē krēḍiṭa kārḍa svīkārō chō?
How much is this?આ કેટ્લાનુ છે?
Ā kēṭlānu chē?
I'm just lookingહું માત્ર નજર નાખું છું/હું માત્ર જોવું છુ
Huṁ mātra najara nākhuṁ chuṁ/huṁ mātra jōvuṁ chu
Only cash please!માત્ર રોકડાં જ આપો!
mātra rōkaḍāṁ ja āpō!
This is too expensiveઆ બહું મોંઘું છે
Ā bahuṁ mōṅghuṁ chē 
I'm vegetarianહું શાકાહારી છું
huṁ śākāhārī chuṁ
It is very delicious!આ ખૂબ સ્વાદિષ્ટ છે!
ā khūba svādiṣṭa chē!
May we have the check please?ચેક આપશો?
Cēka āpaśō?
The bill please!બિલ આપશો !
Bila āpaśō!
Waiter / waitress!વેઈટર/વેઈટ્રેસ!
Vē'īṭara/vē'īṭrēsa!
What do you recommend? (to eat)આપ (ખાવા માટે) શાની ભલામણ કરો છો?
Āpa (khāvā māṭē) śānī bhalāmaṇa karō chō?
What's the name of this dish?આ ડિશનું નામ શું છે?
Ā ḍiśanuṁ nāma śuṁ chē?
Where is there a good restaurant?સારી રેસ્ટોરાં ક્યાં છે?
Sārī rēsṭōrāṁ kyāṁ chē?
A cup ofનો કપ
Nō kapa
A glass ofનો ગ્લાસ
nō glāsa
Are you thirsty?શું તમે તરસ્યા છો?/શું તમને તરસ લાગી છે ?
śuṁ tamē tarasyā chō?/Śuṁ tamanē tarasa lāgī chē?
I'm hungryમને ભૂખ લાગી છે
Manē bhūkha lāgī chē 
Do you have a bottle of water?શું તમારી પાસે પાણીની બોટલ છે?
śuṁ tamārī pāsē pāṇīnī bōṭala chē?
Breakfast is readyનાસ્તો તૈયાર છે
Nāstō taiyāra chē
What kind of food do you like?તમને કેવા પ્રકારનો ખોરાક ગમે છે?/તમને કેવું ખાવાનું ગમે છે?
tamanē kēvā prakāranō khōrāka gamē chē?/Tamanē kēvuṁ khāvānuṁ gamē chē?
I like cheeseમને ચીઝ ગમે છે
Manē cījha gamē chē
Bananas taste sweetકેળા મીઠા લાગે છે
kēḷā mīṭhā lāgē chē
I don't like cucumberમને કાકડી ગમતી નથી
manē kākaḍī gamatī nathī
I like bananasમને કેળા ગમે છે
manē kēḷā gamē chē
Lemons taste sourલીંબુ ખાટાં લાગે છે
līmbu khāṭāṁ lāgē chē
This fruit is deliciousઆ ફળ સ્વાદિષ્ટ છે
ā phaḷa svādiṣṭa chē
Vegetables are healthyશાકભાજી સ્વાસ્થ્ય માટે સારા છે
śākabhājī svāsthya māṭē sārā chē

Questions?

If you have any questions, please contact me using the Gujarati contact form on the header above.

Here are the rest of the Gujarati phrases: Gujarati phrases, phrases 2, phrases 4. You can also simply click on one of the links below or go back to our Learn Gujarati homepage.