Phrases

Gujarati Phrases (Common Expressions 2)

Duration: 30 min

This is the second page about commonly used phrases in Gujarati. This should help you improve your speaking, reading and writing. Here are the links for the other 3 pages: phrases 1, phrases 3, phrases 4. Each page contains 100 common expressions. Going through each page should take about 30 min. Make sure to read the pronunciation and hear the audio as well. If you have any question about this course, please email me directly at Gujarati Classes.

Phrases Tips

To make sure you are more likely to remember each expression, try to first to read the sentence without hearing it, then click to hear how it is prnounced, then read it out loud 3 times while imagining yourself vividly talking to somone. Also try to practice what you memorized from time to time, to make it stick.

Here are the second 100 common phrases. You will find a lot of them are about giving or asking for directions, asking general questions ... etc.

Common Expressions in Gujarati

Expressions Gujarati Audio
Do you speak English?શુ તમે ઇઙ્લિશ બોલો છો?
śu tamē iṅliśa bōlō chō?
Just a littleથોડું થોડું
Thōḍuṁ thōḍuṁ 
What's your name?તમારું નામ શું છે
tamāruṁ nāma śuṁ chē 
My name is (John Doe)મારું નામ જોહન ડો છે
māruṁ nāma jōhana ḍō chē 
Mr... / Mrs. ... / Miss...શ્રીમાન, શ્રીમતી, કુમારી
śrīmāna, śrīmatī, kumārī 
Nice to meet you!તમને મળીને આનંદ થયો
tamanē maḷīnē ānanda thayō 
You're very kind!તમે બહુ સારા છો
tamē bahu sārā chō 
Where are you from?તમે ક્યાંના છો
tamē kyānnā chō 
I'm from the U.Sહું યુ એસ થી છું
huṁ yu ēsa thī chuṁ 
I'm Americanહું અમેરીકાન છું
huṁ amērīkāna chuṁ 
Where do you live?તમે ક્યાં રહો છો?
tamē kyāṁ rahō chō?
I live in the U.Sહું યુ એસ માં રહું છું
Huṁ yu ēsa māṁ rahuṁ chuṁ 
Do you like it here?તમને અહીંયા ગમે છે
tamanē ahīnyā gamē chē 
I'm 30 years oldહું ત્રીસ વર્ષનો/ની છું
huṁ trīsa varṣanō/nī chuṁ
I have 2 sisters and 1 brotherમારે 2 બહેનો અને એક ભાઈ છે
mārē 2 bahēnō anē ēka bhā'ī chē
English is my first languageઅંગ્રેજી મારી પ્રથમ ભાષા છે
aṅgrējī mārī prathama bhāṣā chē
Her second language is Spanishતેની બીજી ભાષા સ્પેનિશ છે
tēnī bījī bhāṣā spēniśa chē
What's the name of that book?તે પુસ્તકનું નામ શું છે?
tē pustakanuṁ nāma śuṁ chē?
What do you do for a living?તમે આજીવિકા માટે શું કરો છો, તમે તમારા જીવનનિર્વાહ માટે શું કરો છો , તમે તમારા ગુજરાન માટે શું કરો
Tamē ājīvikā māṭē śuṁ karō chō, tamē tamārā jīvananirvāha māṭē śuṁ karō chō, tamē tamārā gujarāna māṭē śuṁ karō
I'm a (teacher / artist / engineer)હું શિક્ષક છું, હું કલાકાર છું, હું ઇજનેર છું
huṁ śikṣaka chuṁ, huṁ kalākāra chuṁ, huṁ ijanēra chuṁ 
Oh! That's good!અરે આ બહુ સરસ છે
arē ā bahu sarasa chē 
Can I practice with youશું હું તમારી સાથે અભ્યાસ કરી શકું
śuṁ huṁ tamārī sāthē abhyāsa karī śakuṁ 
Don't worry!ચિન્તા ના કરો!
cintā nā karō!
I cannot remember the wordમને એ શબ્દ યાદ નથી આવતો
Manē ē śabda yāda nathī āvatō
I do not speak Japaneseહું જાપાનીઝ નથી બોલતી / બોલતો
huṁ jāpānījha nathī bōlatī/ bōlatō
I don't know!મને નથી ખબર​!
manē nathī khabara​!
I'm not fluent in Italian yetહું હજી સુધી ચોખ્ખું ઈટાલીયન બોલી શકતો નથી
Huṁ hajī sudhī cōkhkhuṁ īṭālīyana bōlī śakatō nathī
I'm not interested!મને કોઇ રસ નથી!
manē kō'i rasa nathī!
No one here speaks Greekઅહીંયા કોઇ પણ ગ્રીક ભાષા બોલતુ નથી
Ahīnyā kō'i paṇa grīka bhāṣā bōlatu nathī
No problem!કોઈ વાંધો નહી!
kō'ī vāndhō nahī!
This is not correctઆ સાચુ નથી
Ā sācu nathī
This is wrongઆ ખોટુ છે
ā khōṭu chē
We don't understandઅમને સમજાતુ નથી
amanē samajātu nathī
You should not forget this wordતમારે આ શબ્દ ભૂલ​વો ન જોઈએ / તમે આ શબ્દ ભૂલતા નહી
tamārē ā śabda bhūla​vō na jō'ī'ē/ tamē ā śabda bhūlatā nahī

More Expressions

English Gujarati Audio
How old are you?તમારી ઉંમર શું છે
tamārī ummara śuṁ chē 
I'm (twenty, thirty...) Years oldહું વીસ વર્ષની છું, હું ત્રીસ વર્ષની છું
huṁ vīsa varṣanī chuṁ, huṁ trīsa varṣanī chuṁ
Are you married?શું તમે પરિણીત છો , શું તમે વિવાહિત છો
śuṁ tamē pariṇīta chō, śuṁ tamē vivāhita chō
Do you have children?તમારે બાળકો છે
tamārē bāḷakō chē 
I have to goમારે જવું પડશે
mārē javuṁ paḍaśē 
I will be right back!હું તરતજ પાછો આવીશ
huṁ tarataja pāchō āvīśa 
I love youહું તને પ્રેમ કરું છું
huṁ tanē prēma karuṁ chuṁ 
She is beautifulતે સુંદર છે
tē sundara chē 
They are dancingતેઓ નાચી રહ્યા છે
tē'ō nācī rahyā chē 
We are happyઅમે ખુશ છીએ
amē khuśa chī'ē 
Can you call us?શું તમે મને કોલ કરી શકો
śuṁ tamē manē kōla karī śakō 
Give me your phone numberતમારો ફોન નંબર આપશો
tamārō phōna nambara āpaśō
I can give you my emailહું તમને મારો ઈમૈલ આપી શકું
huṁ tamanē mārō īmaila āpī śakuṁ 
Tell him to call meએમને કહો કે મને કોલ કરે
ēmanē kahō kē manē kōla karē 
His email is...તેનો ઈમૈલ
tēnō īmaila 
My phone number is...મારો નંબર છે
mārō nambara chē 
Our dream is to visit Spainસ્પૈન ફરવાં જવાનું અમારું સપનું છે
spaina pharavāṁ javānuṁ amāruṁ sapanuṁ chē 
Their country is beautifulતેમનો દેશ સુંદર છે
tēmanō dēśa sundara chē 
Do you accept credit cards?શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો?
śuṁ tamē krēḍiṭa kārḍa svīkārō chō?
How much will it cost?આનો કેટલો ખર્ચ આવશે?
Ānō kēṭalō kharca āvaśē?
I have a reservationમારું રિઝર્વેશન છે
Māruṁ rijharvēśana chē
I'd like to rent a carમારે કાર ભાડે કરવી છે
mārē kāra bhāḍē karavī chē
I'm here on business / on vacation.હું અહીં વ્યાપાર માટે/વેકેશન પર છું.
huṁ ahīṁ vyāpāra māṭē/vēkēśana para chuṁ.
Is this seat taken?શું આ બેઠક રોકાયેલી છે?
Śuṁ ā bēṭhaka rōkāyēlī chē?
It was nice meeting youતમને મળીને આનંદ થયો
Tamanē maḷīnē ānanda thayō
Take this! (when giving something)આ લો
ā lō 
Do you like it?તમને ગમે છે
tamanē gamē chē 
I really like it!મને ખરેખર ગમે છે, મને ચોક્કસ ગમે છે
manē kharēkhara gamē chē, manē cōkkasa gamē chē 
I'm just kiddingહું મજાક કરું છું
huṁ majāka karuṁ chuṁ 
I'm hungryમને ભૂખ લાગી છે
manē bhūkha lāgī chē 
I'm thirstyમને તરસ લાગી છે
manē tarasa lāgī chē 
How?કેવી રીતે?
kēvī rītē?
What?કયું
Kayuṁ
When?ક્યારે?
kyārē?
Where?ક્યાં
Kyāṁ
Who?કોણ?
kōṇa?
Why?શા માટે?
Śā māṭē?
Can you repeat?શું તમે ફરી કહી શકો?
Śuṁ tamē pharī kahī śakō?
Can you speak slowly?શું તમે ધીમેથી બોલી શકો?
Śuṁ tamē dhīmēthī bōlī śakō?
Did you understand what I said?મેં શું કહ્યું તે તમે સમજ્યા?
Mēṁ śuṁ kahyuṁ tē tamē samajyā?
Don't worry!ચિન્તા ના કરો!
Cintā nā karō!
Excuse me? (i.e. I beg your pardon?)માફ કરશો?
Māpha karaśō?
How do you say "OK" in French?તમે ફ્રેન્ચમાં ""ઓકે"" કઈ રીતે કહો છો?
Tamē phrēncamāṁ""ōkē"" ka'ī rītē kahō chō?
I don't know!મને નથી ખબર​!
Manē nathī khabara​!
I don't understand!મને સમજાયું નહીં!
Manē samajāyuṁ nahīṁ!
I need to practice my Frenchમારે ફ્રેન્ચની પ્રેક્ટિસ કરવાની જરૂર છે
Mārē phrēncanī prēkṭisa karavānī jarūra chē
Is that right?શું તે બરાબર છે?
śuṁ tē barābara chē?
Is that wrong?શું તે ખોટું છે?
Śuṁ tē khōṭuṁ chē?
Mistakeભૂલ
Bhūla
My French is badમારું ફ્રેન્ચ કાચું છે
māruṁ phrēnca kācuṁ chē
No problem!કોઈ વાંધો નહી!
kō'ī vāndhō nahī!
Quicklyજલદીથી; ઝડપથી
Jaladīthī; jhaḍapathī
Slowlyધીમે ધીમે, મંદ ગતિએ
dhīmē dhīmē, manda gati'ē
Sorry (to apologize)દિલગીર છું (માફી માંગવા માટે)
dilagīra chuṁ (māphī māṅgavā māṭē)
To speakબોલવું
bōlavuṁ
What does that word mean in English?અંગ્રેજીમાં આ શબ્દનો અર્થ શું છે?
aṅgrējīmāṁ ā śabdanō artha śuṁ chē?
What is this?આ શું છે?
Ā śuṁ chē?
What should I say?મારે શું કહેવું જોઈએ?
Mārē śuṁ kahēvuṁ jō'ī'ē?
What?શું?
Śuṁ?
What's that called in French?ફ્રેન્ચમાં તેને શું કહે છે?
Phrēncamāṁ tēnē śuṁ kahē chē?
Write it down please!કૃપા કરીને તેને લખી લો!
Kr̥pā karīnē tēnē lakhī lō!

Questions?

If you have any questions, please contact me using the Gujarati contact form on the header above.

Here are the rest of the Gujarati phrases: Gujarati phrases, phrases 3, phrases 4. You can also simply click on one of the links below or go back to our Learn Gujarati homepage.